ભારતનું બંધારણ 1&2 (indian constitution 1&2) (ગુજરાતી) (બંધારણ એટલે શું. અને બંધારણ પર તથ્યો)

બંધારણ-1

બંધારણ એટલે શું?

દેશ નું શાસન અને પ્રશાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુસાર ચાલે છે. તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને બંધારણ કહે છે.

બંધારણ પર કેટલાક ફેક્ટસ.

1.ભારત નું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
2.સૌથી પ્રાચીન બંધારણ એથેન્સ નું છે.
3.આધુનિક વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ 1787 માં બનાવ્યું હતું.
4.અમેરિકા પ્રમુખશાહી ની જનની છે.
5.સ્વિટ્ઝર્લેન્ડ પ્રજાસત્તાક લોકશાહી ની જનની છે.
6.ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું બંધારણ અલેખિત છે.

બંધારણ-2

"ભારતીય બંધારણ ની વિશેષતાઓ"

1.લેખિત તેમજ વિશાળ
2.સંસદીય શાસન પ્રણાલી
3.સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચતા નું સમન્વય
4.વિશ્વના પ્રમુખ બંધારણની અસર
5.જનતાની સંપ્રભુતા
6.ગણરાજ્ય/ગણતંત્ર
7સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા
8.પંથનીરપેક્ષ/બિનસાંપ્રદાયિક
9.નાગરિકો ને મળેલ મૂળભૂત અધિકારો.
10.રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો
11.સાર્વભૌમ
12.વયસ્ક માતધિકાર
13.સ્વતંત્ર ન્યાયપાલિકા
14. એકલ નાગરિકતા
15.કટોકટી ની જોગવાઈઓ

ભારતનું બંધારણ લાબું હોવા ના કારણો.

1.વિશ્વના પ્રમુખ બંધારણ ના અનુભવોનો સમાવેશ
2.વિસ્તૃત વહીવટી કાયદાઓનો સમાવેશ
3.ભારતની અનેક સમસ્યાઓ ના નિવરણો નો સમાવેશ
4.જમ્મુ કાશ્મીર માટે વિષેશ જોગવાઈ
5.મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો નો સમાવેશ

બંધારણના ઘડવૈયાઓએ વિશ્વની સારી સારી જોગવાઈઓ નો ભારતના બંધારણમાં સમાવેશ કર્યો. જેથી ભવિષ્યમાં ભારતના બંધારણમાં કોઈ ઉણપ ન રહે.

કૌશલ આસોડિયા

MOST WATCHED

Labour Day 2025: Dr. Babasaheb Ambedkar ka Historic Role in Mazdoor Adhikaar aur Indian Constitution

Dr. B.R. Ambedkar Jayanti 2025: बाबासाहेब का जीवन, Books, विचार और समाज पर Impact

Gautam Buddha Ka Grih Tyag: The True Story Behind Shakya-Koliya War | Dr. Ambedkar Ki Nazar Se

Telangana 400 Acre Green Land विवाद: Students के Protest से कैसे बची Hyderabad की आखिरी Green Lung?

Babasaheb Ambedkar का सच: Muslim Society में Caste System और क्यों अपनाया Buddhism?